Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અમરેલીના બાબરામાં ધોળેદિવસે બાઇકચોરી :સિફતપૂર્વક બાઇકને દોરી ગયો ;વિડિઓ વાયરલ

અમરેલી જિલ્લાના બાબરામાં ધોળા દિવસે બાઈક ચોરાયું હોવાનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં મુખ્ય બજારમાંથી એક ચોર સિફતપૂર્વક બાઇકને ચોરીજતો દેખાઇ રહ્યો છે. બાઇક ચોરને કાનૂન કે પોલિસનો જરા પણ ડર નહોય તેમ બાઇકને સાયકલની માફક પગપાળા દોરી જતો આવિડીયો બાબરાનો હોવાનું મનાય છે

 સાથે પોલિસ અને ફરિયાદીના સંવાદથી જાણ થાય છે કે પોલિસને આ ઘટના બદલ જરાપણ ફિકર નથી અને કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવાના મૂડમાંન હોય તેમ જણાય છે.

(1:20 pm IST)