Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

મોરબીનાં અંબાલા ગામમાં રાત્રે ઐતિહાસિક દેશપ્રેમી નાટક

મોરબી તા. ૧૧: યુવક મંડળ અંબાલા ગામ દ્વારા આમરણ નજીક આવેલા અંબાલા ગામમાં તા. ૧રને સોમવારના રોજ ઐતિહાસિક નાટક દેશ પ્રેમી ભજવાશે સાથે પેટ પકડીને હસાવતું કોમિક માણકીની માથાકૂટ ભજવાશે જે નાટક નિહાળવા માટે યુવક મંડળ અંબાલાએ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.

(12:09 pm IST)