Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

કાલાવડ સરકારી દવાખાના પાસે સામસામા બાઈક અથડાતા પ્રજાપતિ અને નાથબાવા યુવાનના મોત

કાલાવડ શીતલા, તા. ૧૨ :. કાલાવડ સરકારી દવાખાના પાસે સામસામા બાઈક અથડાતા પ્રજાપતિ યુવાન અને નાથબાવા યુવાનના મોત થયેલ છે. ત્રિપલ સવારી આવતા નાથબાવા ચાલક યુવાન જ્યારે વાટલીયા પ્રજાપતિ યુવાન પ્રતિક ગોંડલીયા બે ભાઈમાં નાનો અને એન્જીનીયરનો અભ્યાસ કરેલ.

(11:58 am IST)