Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

જસદણઃ નૂતન વર્ષને આવકાર

જસદણ : સ્ટેશન રોડ વિસ્તારમાં કુ.કિર્તી મહેતાએ ઘરના પ્રાંગણમાં ૮'*૮'ની વિશાળ રંગોળી કલાકૃતિ તૈયાર કરેલ. જેમાં નટખટ કાનુડાએ હનુમાન અને ગણેશ સાથે માખણનો સ્વાદ માણ્યો જેની લીલાને માતા યશોદા સ્નેહભાવથી મંત્રમુગ્ધ બની નિહાળી રહયા છે.તે કલાત્મક રંગોળીની તસ્વીર.

(11:50 am IST)