Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

પૂ. દયાનંદગીરીબાપુના આર્શીવાદ લેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન હજારો ગ્રામજનો કથા શ્રવણ અને વિજયભાઈને સાંભળવા ઉમટી પડેલ. હેલીપેડ અને વિશાળ કથા મંડપ - ડોમ બહાર દસેક હજાર લોકો વિજયભાઈને જોવા ઉભા રહી ગયેલ

તમામ તસ્વીરો : કિંજલ કારસરીયા - જામનગર

(11:30 am IST)