Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબીના જુના બસ સ્ટેશન નજીકથી બાળકી મળી આવી,વાલીની શોધખોળ.

મોરબીના જુના બસ સ્ટેશન નજીકથી ગત તા. ૧૧ ના રોજ એક બાળકી મળી આવી હતી જેની ૧૮૧ ની ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવતા બાળકીનું નામ રજનંદની (ઉ.૧૨) હોય અને તેના પિતાનું નામ પીન્ટુભાઈ ઉર્ફે રાજુભાઈ હોવાની માહિતી માળી હતી જો આ બાળકીના વાલી વારસદાર વિષે કોઈને માહિતી હોય તો મોરબી એ ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કરવો અથવા 9316755311 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

(12:22 am IST)