Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

સૌરાષ્ટ્રનો ભડભાદર સૌથી મોટો ભાદર ડેમ છલકાવવાની તૈયારી :હવે ઓવરફ્લો થવામાં માત્ર : 0.30 સે,મી, બાકી

ભાદર ડેમ અત્યારે દરિયા જેવો છલોછલ લાગી રહ્યો છે

રાજકોટ :  ભાદર ડેમ આજ રાત સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે ,સૌરાષ્ટ્રનો ભડભાદર સૌથી મોટો ભાદર ડેમ છલકાવવાની તૈયારીમાં છે, હવે ઓવરફ્લો થવામાં માત્ર : 0.30 સે,મી, બાકી છે, ભાદર ડેમ અત્યારે દરિયા જેવો છલોછલ લાગી રહ્યો છે

 

(9:48 pm IST)