Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ભાવનગરમાં કોરોનાથી આઘેડનું મોત

ગુડી ગામે રહેતા 90 વર્ષે વૃદ્ધનું કોરોના સારવાર દરમિયાન મૃત્યુ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો છે. જિલ્લાના ગુડી ગામે રહેતા 90 વર્ષે વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડાયેલ છે આજે સારવાર દરમિયાન તેમનું મોજું હતું. આ સાથે ભાવનગરમાં કોરોનાથી મૃત્યુનો આંક વધીને 367 થયો છે.

 

(8:47 pm IST)