Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જુનાગઢ અને ભેસાણમાં અડધો ઇંચ : અન્યત્ર ઝાપટા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨ :  આજે બપોરના બે થી ચાર દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
     જેમા  જુનાગઢ અને ભેસાણમાં અડધો ઇંચ તથા મેંદરડા માળીયાહાટીના અને વંથલીમાં ઝાપટા પડ્યા છે.

 

(4:30 pm IST)