Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

માધવપુર ગામે દરીયામાં ડૂબી જતા અમદાવાદના 2 યુવાનોના મોત

આ યુવાનો મિત્રો સાથે ફરવા માટે આવ્યા હતા અને કાળ ભેટ્યો

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે દરીયામાં ડૂબી જતા અમદાવાદના 2 યુવાનોના મોત થયા હતા. માધવપુરના દરીયા કિનારે એક ઘટના સામે આવી છે, જેમાં માધવપુરના દરિયામાં નહાવા પડેલા 2 યુવાનોના ડુબી જવાના કારણે મોત થયા હતા. આ યુવાનો મિત્રો સાથે ફરવા માટે આવ્યા હતા

 

(11:24 pm IST)