Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભાણવડ તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં અભિલાષા સ્કુલ કબડ્ડીમાં પ્રથમ

ખેલ મહાકુંભ-ર૦૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં અભિલાષા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અંડર-૧૪, ૧૭ તથા વિદ્યાર્થીનીઓમાં અંડર-૧૭, ૧૯માં પ્રથમ ક્રમે રહી હતી અને આગામી દિવસોમાં જીલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાણવડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. તસ્વીરમાં શાળાના વિજેતા સ્પર્ધકો નજરે પડે છે. (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(2:31 pm IST)