-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Friday, 12th August 2022
એક હતી આલીશાન હોટલ....
જામનગરઃ જામનગર ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી નજીક આવેલી હોટલ એલેન્ટો માં રક્ષાબંધનની રાત્રીએ ભીષણ આગ લાગી હતી જેને લઈને હોટલ બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. અહીં પ્રસ્તુત તસવીરમાં હોટલ એલેન્ટોનો આગજની પહેલાનો વૈભવ અને રક્ષાબંધનની રાત્રીએ આગમાં ખાખ થયેલ એ જ હોટલની ભયાનકતા વર્ણવતી તસવીર નજરે પડે છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(11:09 am IST)