Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જામજોધપુર - લોધીકા -ગઢડામાં અડધો ઇંચ વરસાદ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૪ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ:::જામજોધપુર - લોધીકા -ગઢડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૪ તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

         ભાવનગર જિલ્લાના ઘોઘા , કચ્છના રાપર , બોટાદ જિલ્લાના બરવાળા , બોટાદ , રાણપુર જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુરમાં ઝાપટા વરસ્યા છે.

      આ ઉપરાંત રાજકોટ જિલ્લાના રાજકોટ શહેર , કોટડા સાંગાણી , ગોંડલ , જસદણ , જામકંડોરણા , પડધરી અને વીંછિયામા હળવા ભારે ઝાપટા વરસ્યા છે

(1:46 pm IST)