Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામ પાસે ઓઝત નદીના પુલ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

જુનાગઢ:::જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામ પાસે ઓઝત નદીના પુલ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો છે.

      મૃતકના મૃતદેહના ડાબા હાથ ઉપર કે.બી. નામનું ત્રાજવુ છે. કોઈને જાણ થાય તો મોબાઇલ નંબર ૯૫૭૪૯૪૫૯૬૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:40 pm IST)