Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગોંડલમાં સવારથી બપોર સુધીમા પોણો ઇંચ વરસાદ

ગોંડલ :::ગોંડલમાં આજ સવારથી બપોરે બાર વાગ્યા સુધી માં ૧૮ મીમી એટલે કે  પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

    હજી પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(12:55 pm IST)