Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

જસદણમાં વધુ એક કોરોના પોઝીટીવ : જંગવડના વૃદ્ધને કોરોના વળગ્યો : ચાર દિવસ પહેલા સુરતથી તેના પુત્રને મળીને પરત ફર્યા હતા : લોકોમાં ફફડાટ

આટકોટ : જસદણનાં જંગવડ ગામના માવજીભાઇ ગોવિંદભાઇ નારીગરા (ઉ.વર્ષ 75 )( પ્રજાપતિ) ને કોરોના પોઝીટીવ આવતાતંત્રમા દોડધામ મચી ગઇ છે.

    જંગવડમા અગાઉ એક કેસ આવ્યા બાદ ફરી આજે કોરોના પોઝીટીવ આવતા સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
     માવજીભાઈ ચાર દિવસ પહેલા સુરતથી તેમના પુત્રને મળી જંગવડ આવ્યા હતા

(11:45 am IST)