Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

દેવભૂમિ દ્વારકાના પ્રભારી સચિવ તરીકે અનુપમ આનંદ નિમાયા : વિકાસ કમિશનર નલિન ઠાકરના સ્થાને નિમણૂંક

દ્વારકા, તા. ૧ર : દેવભૂમિ દ્વારકાના પ્રભારી સચિવપદે આઇ.એ.એસ. સચિવ સામાન્ય વહીવટ વિભાગના ડે. અનુપમ આનંદની નિમણૂંક કરાઇ છે. તેઓને દેવભૂમિ દ્વારકાના નલિન ઠાકર આઇ.એ.એસ. વિકાસ અધિકારીના સ્થાને નિમાયા છે.  રાજયના દરેક જિલ્લાના લોકોના પ્રશ્નોનું ઉચ્ચસ્તરે મોનીટરીંગ કરવા અને વહીવટ પર દેખરેખ રાખવા સંદર્ભે પ્રભારી સચિવ તરીકે સચિવની નિયુકિત અને કામગીરી બાબતે સુચના અપાઇ છે.

(11:45 am IST)