Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પોરબંદર દરિયામાં ભારે કરંટ :વોરાવાડ સમુદ્રકાઠે 10થી 15 ફૂટના ઉંચા ઉછળતા મોજા :ભારે પવન

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારુ વાયુ વાવાઝોડુ ઘણું તીવ્ર છે. કલાકના 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

ત્યારે આજે બપોર બાદ "વાયુ"વાવાઝોડાની  પોરબંદરના દરિયામાં અસર દેખાઈ છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ભારે કરંટ.ને કારણે 10થી 15 ફૂટ જેટલા ઉચા મોજા ઉછળી રહ્યા છે જિલ્લામાં વાયુ વાવાઝોડાને લઈને 30 હજારથી વધુ લોકોનુ સ્થાળાતર.કરાયું છે 

 
 
   
(6:30 pm IST)