Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

જસદણ પંથકમાં વાતાવરણંમાં અચાનક પલટો : તોફાની પવન સાથે કરા પડ્યા : કમોસમી વરસાદ

સરધાર પંથકમાં પણ બપોર બાદ ભારે પવન સાથે વરસાદના હળવા ઝાપટા : રાજકોટમાં દિવસભર અસહ્ય બફારો

રાજકોટ ;રાજકોટમાં આજે દિવસભર અસહ્ય બફારો થયો હતો ત્યારે સમીસાંજે રાજકોટ નજીકના સરધારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવનસ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા જયારે જસદણ તાલુકાના કનેસરા, વિરનગર, બળધોઇ, શાંતિનગર સહિતના પંથકમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો હતો તોફાની પવન સાથે  કરાનો  કામૌસમી વરસાદ પડ્યો હતો.

(8:57 pm IST)