Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

અમરનગર હેલ્થ સેન્ટર દ્વારા પોલીયો રસીકરણ

 અમરનગર :  જેતપુરના અમરનગર હેલ્થ સેન્ટરમાં નેશનલ ઇમ્યુનાઇઝેશન કે ઉજવણી કરી ત્રણ દિવસમાં રપ૦૦ બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવશે. 'સ્વીટમાં દો બૂંદ જિંદગી કી' યોજના અંતર્ગત પોલિયોનાં ટીપાં પાવડાવતાં ડો. યોેગેસ વસાણી મેડીકલ ઓફિસર ડો. હેપી સવાણી નજરે પડે છે. સફળ બનાવવા પી.ડી. સુરાણી, પી.જે. ડાભી, આર. એમ. રાવ તેમજ વાસુદેવભાઇ શીલુ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(1:05 pm IST)