Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

પોરબંદરમાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રથમ વખત એકસાથે 9 પોઝીટીવ કેસ નોંધાયા

પોરબંદર : કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમણ વધતું જાય છે,આજે છલ્લા 24 કલાકમાં એક સાથે કોરોના પોઝીટીવના 9 કેસો નોંધાયા છે,આ 9 કેસોમાં 27 વર્ષની યુવતીથી લઈને 73 વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે,નર્સિંગ હોમની એક યુવતીને કોરોના પોઝિટિવ આવતા સારવાર અપાઈ રહી છે,

(10:29 pm IST)