Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ચલાલા બસ સ્ટેશન પોલીસ ચોકીનું લોકાર્પણ

 ચલાલા : બસ સ્ટેશન પોલીસ ચોકીનું લોકભાગીદારીથી નિર્માણ કરવામાં આવેલ હોય. જે ચોકીનું લોકાર્પણ અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગરના હસ્તે કરવામાં આવ્યુ હતુ. નિર્લિપ્તરાય પોલીસ અધિક્ષક અમરેલીની વિશેષ ઉપસ્થિતિમાં કે.જે.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા જી.અમરેલી તેમજ લોકભાગીદારીમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ તેમજ ચલાલા પો.સ.ઇ. બી.વી.પંડયા તેમજ ચલાલા પોલીસ સ્ટાફની હાજરીમાં લોકઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવેલ છે તે તસ્વીર.

(1:13 pm IST)