Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કચ્છના નલીયામાં ૭.૪ ડિગ્રી

જો કે સૌરાષ્ટ્રમાં ઠંડકમાં સામાન્ય ઘટાડો નોંધાયો

રાજકોટ, તા. ૧૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા હવામાન વચ્ચે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૭.૪ ડિગ્રી નોંધાયુ છે. જો કે સૌરાષ્ટ્રમાં ઠંડકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭.૬ ડિગ્રી નોંધાયું છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૬.૧ ડિગ્રી

અમરેલી

૧૬.૪  ડિગ્રી

વડોદરા

૧૭.૦  ડિગ્રી

ભૂજ

૧૩.૦  ડિગ્રી

ડીસા

૧ર.૪  ડિગ્રી

દ્વારકા

૧૯.૪  ડિગ્રી

નલીયા

૭.૪  ડિગ્રી

ઓખા

ર૧.૬  ડિગ્રી

પોરબંદર

ર૦.૪  ડિગ્રી

રાજકોટ

૧૭.૬  ડિગ્રી

સુરત

૧૯.૬  ડિગ્રી

વેરાવળ

ર૦.૩  ડિગ્રી

(12:49 pm IST)