Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોરબીના આલાપપાર્ક નજીક કારની ઠોકરે મોટરસાયકલ સવાર ચેતન પંચાલને ઇજા

મોરબીના આલાપપાર્ક પાસે કાર અને બાઈક અથડાયા હતા જે અકસ્માતમાં બાઈક સવાર યુવાનને ઈજા થતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે

મોરબીના કંડલા બાયપાસ પાસે રહેતા ચેતનભાઈ ભમરાજી પંચાલ (ઉ.વ.૨૩) નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે કાર નં જીજે ૩૬ બી ૦૬૮૫ ના ચાલકે મોટરસાયકલ નં જીજે ૦૩ બીજી ૬૩૫૭ સાથે અકસ્માત કરતા ફરિયાદી યુવાનને ઈજા પહોંચી છે

(1:04 am IST)