Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોરબીના ખાત્રીવાડ વિસ્તારમાં વાનર આવી ચડ્યો :ઘરોની છત પર આમતેમ કુદાકુદ કર્યું

 

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં ક્યાંકથી વાનર આવી ચડ્યો હતો અને વાનર આવી ગયાની વાત ફેલાઈ જતા લત્તાવાસીઓ એકત્ર થયા હતા વાનર એક ઘરથી બીજા ઘર પર કુદાકુદ કરતા બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો જોકે વાનરે કોઈ નાગરિકને ઈજા પહોંચાડી ના હતી તેમજ નીચે આવ્યો ના હતો અને ઘરોની છત પર જ આમતેમ કુદાકુદ કર્યું હતું

(12:50 am IST)