Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

દેવ પાડલીયાનો અપહરણકારોના ચુંગાલમાંથી છુટકારો

 

મોરબીઃ સીરામીક ઉદ્યોગપતિ જીગ્નેશભાઇ પાડલીયાના ૬ વર્ષના પુત્રનું અપહરણ થયા બાદ ગણત્રીના કલાકોમાં પોલીસે અપહરણ કરનારા શખ્સોના હાથમાંથી માસુમ બાળકને છોડાવી લીધો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી. માસુમ દેવ પાડલીયાનો હેમખેમ છુટકારો થતા પોલીસ સ્ટેશને કાંતીભાઇ અમૃતીયા સહીતના પહોંચી ગયા હતા અને પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:20 pm IST)