Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મીઠાપુર સુરજકરાડીમાં મતદાન

મીઠાપુર અને સૂરજકરાડીના વિસ્તારોમાં વિધાનસભાની ચુંટણીના દરેક મતદાન બુથ પર ખુબજ શાંતિપૂર્વક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું. આ વખતે સવારથી જ મતદાન મથકો પર ભીડ જોવા મળી હતી અને લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ કોઇજ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(1:17 pm IST)