Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જસદણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે વીંછીયા રોડ ઉપર સભા કર્યા નામાંકન પત્ર ભર્યું

રેલી યોજીને ઢોલ નગારા સાથે ઉમેદવારી પત્રો ભરવા પહોંચ્યા

જસદણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે ઉમેદવારી પત્ર ભર્યું હતું.  તેમણે વીંછીયા રોડ ઉપર સભા કર્યા બાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ રેલી યોજીને  ઢોલ નગારા સાથે  ઉમેદવારી પત્રો ભરવા રવાના થયા હતા. અહીં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા,

(10:54 pm IST)