Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

આજે કોંગ્રેસના બે અને આપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું કોંગ્રેસ અને આપના અગ્રણીઓ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ પહોંચ્યા

જામનગર : આજે કોંગ્રેસના બે અને આપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું આ વેળાએ  કોંગ્રેસ અને આપના અગ્રણીઓ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ પહોંચ્યા હતા

 78 માં કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને 79માં મનોજ કથીરીયાએ તેમજ આપના કરશનભાઇ કરમૂરે જામનગરની ઉત્તરની બેઠક પરથી નામાંકન પત્ર ભર્યુહતું

 

(8:12 pm IST)