Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રવિવારે જામનગરમાં વિજ પૂરવઠો બંધ રહેશે

જામનગર,તા.૧૧: જેટકો કંપની દ્વારા ૬૬ કે.વી.લાલ બંગલા  સબ સ્‍ટેશનમાં અગત્‍યની કામગીરી કરવાની હોવાથી ૬૬ કે.વી.લાલ બંગલા સબ સ્‍ટેશનથી નીકળતા નીચે મુજબના તમામ ૧૧ કે.વી.ફીડરો ના વિસ્‍તારોમાં વિજ પુરવઠો રવિવારે ૭ થી ૨ બંધ રહેશે.

  ૧૧ કે.વી.રીં-૨,ફીડરોઃ- લાલબંગલો, આણદાબાવા સેવા સંસ્‍થા, સર્કિટ હાઉસ, રજપૂતપરા,પત્રકાર કોલોની. એસ.બી.આઇ.કોલોની, મકરાણી પાડો, વિનસ એપાર્ટમેન્‍ટ, લીમડા લાઇન, પાવર હાઉસ કમ્‍પાઉડ, વગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી. હોસ્‍પીટલ ફીડરઃ- જી.જી. હોસ્‍પીટલ, સોલેરીયમ પાણાનો ટાકો, તથા આયુર્વેદ હોસ્‍પીટલ વિગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી. કે.વી.રોડ, ફીડરઃ-અનુપમ-અપ્‍સરા ટોકિઝ, ભંગાર બજાર, ત્રણ દરવાજા, કસ્‍ટમ ઓફીસ, ચેમ્‍બર ઓફ કોમર્સ, ગ્રેઇન માર્કેટ, પોટરી વારી ગલી  વગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી.દરબારગઢ ફીડરઃ- ટાઉન હોલ, ખાદી ભંડાર, પંજાબ નેશનલ બેંક, કો-કો બેંક, દયારામ લાયબ્રેરી, સજુબા સ્‍કુલ, રતનબાઇ મસ્‍જીદ, કલ્‍યાણજી મંદિર, કડીયાવાડ, રણજીત રોડ, વગેરે વિસ્‍તાર.

૧૧ કે. વી. તીનબત્તી ફીડરઃ- ડી.એસ.પી.બંગલો, ડો.સાઠેની હોસ્‍પિટલ, અનુપમ, અપ્‍સરા ટોકિઝ, હોટલ પ્રેસિડેંટ, ભુમિ પ્રેસ, કંકુ હોટલ, નાલદા કોમ્‍પ્‍લેક્ષ, હોટેલ કલાતીત, પાટલીય બંગલો,  જુલેલાલ ચીફ આજુબાજુનો વગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી. ભીમવાસ ફીડરઃ-ભીમવાસ, બજરંગ ફલોર મીલ, ઇન્‍દીરા સોસા., કોળી સમાજ વાડી, મધુવન સોસા-૧,૨,. ગંજીવાડો, હાલાર હાઉસ, સ્‍વામિનારાયણનગર, વગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી. અંબર ફીડરઃ- અંબરરોડ, આહીર બોડીંગ, રીલાઇન્‍સ મોલ, અંબર સિનેમા, માણેક સેન્‍ટર તથા નીચો સ્‍કવેર ગુરૂદ્વારા ચોકડી, આઇસીઆઇસીઆઇ બેંક વગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી.નવાગામ ફીડરઃ- નવાગામ  પંચાયત, ગાયત્રી ચોક, રાજપૂત સમાજની વાડી, મધુરમ સોસા. કબીરનગર, આનંદ સોસા. ખડખડનગર, આર્મી બી.જી.લાઇન. વગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી. ડેન્‍ટલ ફીડરઃ- ડેન્‍ટલ કોલેજ એચ.ટી ગ્રાહક, જયત સોસાયટી, પટેલ વાડી, માતૃઆશિષ સોસાયટી, ડેન્‍ટલ કવાટર્સ, પોલીસ કવાર્ટ્‍સ, પથિક આશ્રમ, હીમતનગર રોડ વગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી.આરામ ફીડરઃ- આરામ હોટેલ, તાઇપાન કંટ્રકશન, પેલેસ દેરાસરની શેરી, હિંમતનગર શેરી-૧, સેન્‍ટ્ર જેવીયર્સ  સ્‍કુલ તથા મહીલા કોલેજવાળું ટેપીંગ  આસપાસનો વગેરે વિસ્‍તાર.

૧૧ કે.વી.પંચેશ્વર ટાવર ફીડરઃ- નોબત કાર્યાલય, લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર, ઇન્‍દ્રપ્રસ્‍થ કોમ્‍પ્‍લેક્ષ, વિભાજી સ્‍કૂલ, ડો. કેયુર બક્ષીનું દવાખાનું, લોહાણા મહાજનવાડી,  ઇન્‍દ્રપ્રસ્‍થ જયશ્રી ટોકીઝ, નવાનગર સ્‍કૂલ, વગેરે વિસ્‍તાર.

(2:23 pm IST)