Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગોંડલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગોવિંદભાઇ દેસાઇના પુત્ર યતિષ દેસાઇને ટિકીટ

ગોંડલ,તા. ૧૧ : ગોંડલ વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર યતીષભાઇ દેસાઇ (એડવોકેટ)નું નામ જાહેર થયું છે.યતિષભાઇ દેસાઇ ઘણા વર્ષોથી અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે.તેઓ સેવાભાવી ગોવિંદભાઇ દેસાઇના પુત્ર છે.

(11:41 am IST)