Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગોંડલમાં કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવતા આદ્યશક્તિ ચા, ગિરનારી ખમણ,દયાળજી ભજીયા, કિચુમલ ભજીયા સહિતની પાંચ દુકાનો સીલ

ગોંડલ:::ગોંડલમાં નગર પાલિકા અને પોલીસ સાથે મળીને સોશિયલ ડીસ્ટન્સ ન જાળવતા હોય એવી પાંચ દુકાનો સીલ કરવામાં આવી છે.

        તંત્ર દ્વારા આદ્યશક્તિ ચા, ગિરનારી ખમણ,દયાળજી ભજીયા, કિચુમલ ભજીયા સહિતની પાંચ દુકાનો સીલ કરવામાં આવી છે.

          દરરોજ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.

(3:42 pm IST)