Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જૂનાગઢઃ જેલ ભરો આંદોલન માટે સહમતિ

જૂનાગઢ :મહાનગરપાલિકા વહીવટી તંત્ર સામે ઝૂપડપટ્ટી રેગ્યુલાઇઝ માટે ૭ દિ'થી લાખાભાઇ પરમાર દ્વારા ચાલતા આંદોલનમાં વિવિધ વિસ્તારોના આગેવાનોએ મુલાકાત લઇ પોતાનો ટેકો જાહેર કરતા ઝૂપડપટ્ટી રેગ્યુલાયઝ માટે જેલ ભરો આંદોલન માટે વોર્ડ નં.૫ના પૂર્વ કોર્પોરેટર દાનભાઇ કેશવાલા તેમજ વોર્ડ નં.૧૦ના પ્રદીપભાઇ જેઠવા, વોર્ડ નં.૫ના ભરતભાઇ ચૌહાણ, વોર્ડ નં.૧૪ના રહીમભાઇ વગેરે આગેવાનો સહમતી આપેલ છે.

(12:52 pm IST)