Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગોંડલમાં શિક્ષકદિનની ઉજવણી

ગોંડલ : કોરોના મહામારી વચ્ચે પણ શિક્ષકો વિદ્યાર્થીઓને ઘેર જઇને અથવા ઓનલાઇન શિક્ષણ પુરૂપાડી રહ્યા છે ત્યારે ગોંડલ ઇનર વ્હીલ કલબ દ્વારા ગર્વમેન્ટ તેમજ પ્રાયમરી સ્કુલમાં શિક્ષણ આપતા શિક્ષકોને કલબ પ્રમુખ નીરા ખોદાણી સેક્રેટરી જલ્પાબેન તથા સોનુબહેને શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માનીત કરેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : ભાવેશ ભોજાણી,ગોંડલ)

(11:49 am IST)