Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સન્માન

વઢવાણ : મુળી તાલુકા કાઙ્ખંગ્રેસ સમિતિ દુવરા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના નવયુકત પ્રમુખ રૈયાભાઈ. રાઠોડ નું સન્માનનીય કાર્યક્રમ યોજેલ આ કાર્યક્રમ મા તમામ આગેવાનો ઓલ ઇન્ડિયા સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ચોટીલા ધારાસભ્ય શ્રી. રૂતિકભાઈ મકવાણા જિલ્લાના મહિલા પ્રમુખશશ્રીમતી ઇલાબા પદુભા પરમાર રામકુંભાઇ કરપડા રવિ મકવાણા દસુભા ઝાલા મહાવીરસિંહ પરમાર. ધર્મેદ્રસિંહ પરમાર નરેદ્રસિંહ પરમાર ભગિરથસિંહ રણજીતસિંહ શકિતસિંહ ઝાલાતમામ આગેવાનોએ હાજરી આપેલ હતી તે પ્રસંગની તસ્વીર.

(11:48 am IST)