Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ધ્રોલ નજીક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ

જામનગર-રાજકોટ હાઇવે ઉપર અત્યારે બપોરે ૨ાા-૩ આસપાસ એલપીજી ગેસ ભરેલો ટ્રક ધ્રોલ નજીક પલ્ટી મારી ગયોઃ ગેસ લીકેજ નહિ થતા મોટી દુર્ધટના સર્જાતા રહી ગઇ છે. ટોલનાકાને નુકશાન પહોંચાડયું છે. ધ્રોલ પીએસઆઇ ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી ગયા છે. (સંજય ડાંગર)

(3:34 pm IST)