Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ખંભાળીયા પાસે બે અકસ્માત

ખંભાળિયાઃ ખંભાળિયા હાઇવે પર બે અકસ્માત થયા હતા. જુની આરટીઓ કચેરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોત અને ખંભાળીયા લાલપુર હાઇવે પર બીજો અકસ્માત થયેલ જેમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને અહીં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(11:36 am IST)