Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

હળવદની બેંક શાખામાં પાસબુકમાં એન્ટ્રી પ્રશ્ને પરેશાની

 હળવદઃ બેંક દ્વારા પાસબુકમાં એન્ટ્રી પાડવા બેંકની બહાર મશીન મૂકવામાં આવ્યું છે તેથી અભણ અને ઓછું ભણેલા લોકોને મશીન ઓપરેટ કરતા આવડતું ન હોવાના કારણે પાસબુકમાં એન્ટ્રી પાડવા માં મુશ્કેલી અનુભવે છે તેમજ એટીએમ અને એન્ટ્રી પાડવાનું મશીન બહાર હોવાથી પાસબુક માં એન્ટ્રી પાડવા માટે દ્યણીવાર ઙ્ગલાઇનો લાગે છે તેથી સોશિયલ ડિસ્ટન્સ ઙ્ગજળવાતું નથી ઙ્ગપાસબુકમાં એન્ટ્રી પાડવાનું મશીન ઙ્ગબહાર હોવાથી તડકો વરસાદથી લોકો પરેશાન થાય છે તેથી બેન્ક ની અંદર પાસબુક માં એન્ટ્રી પાડવા માટે લોક માગણી છે.(તસ્વીરઃ હરીશ રબારી હળવદ)

(9:58 am IST)