Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કચ્છના ભુજમાં કળીયુગની ચોંકાવનારી ઘટના : શહેરના રવાણી ફળિયામાં વૃદ્ધે વાછરડી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાતા ફિટકાર

ભુજ::: કચ્છના ભુજમાં  કળીયુગની ચોંકાવનારી ઘટના બની છે  શહેરના રવાણી ફળિયામાં વૃદ્ધે વાછરડી પર બગાડી નજર વાછરડી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાતા  ફિટકાર વરસી રહ્યો છે. 

સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થયા,ગૌ પ્રેમીઓમાં અરેરાટી કોરોનામાં એક તરફ લોકો સેવા કરે છે બીજી તરફ આ ઘટનાથી સમાજમાં વરસ્યો ફિટકાર પોલીસે વૃદ્ધની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં રાખ્યો આ ઘટનાએ સમાજમાં લોકોને ક્ષોભમાં મૂક્યા છે.

(11:01 pm IST)