Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રેશ્મા પટેલ સહિત ૪ની જૂનાગઢ સિવિલ હોસ્પિટલેથી ધરપકડ

જૂનાગઢ : સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની જનતાને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેસેલા એનસીપી નેતા રેશ્મા પટેલ અને તેમના સમર્થનમાં ઉપવાસ પર બેસેલા ભૌમિક પારેખ, હેતલબેન યાદવ અને રવિ શુકલની પોલીસ દ્વારા ધરપકડ કરી જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા જો કે જ્યાં સુધી માંગ પુરી નહીં થાય ત્યાં સુધી રેશ્મા પટેલ આમરણ ઉપવાસ ચાલુ રાખશે.

(12:54 pm IST)