Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભાવનગર માં વધુ બે કોરોના પોઝીટીવ કેસ: કુલ કેસ 97 થયા

સંજરીપાર્કમાં એક સગીર અને એક યુવાનને કોરોના વળગ્યો

ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યાં છે. નવા બે કેસ નોંધાતા ભાવનગરમાં કુલ 97 કેસ થયા છે  ભાવનગરમાં સંજરી પાર્ક ઇન્ડિયા હાઉસની સામે રહેતા બે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં એક 7 વર્ષના સગીર છે અને એક 33 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.

(12:49 am IST)