Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

પોરબંદરમાં કોરોનના શંકાસ્પદ 25 કેસના નેગેટિવ રિપોર્ટ

પોરબંદર : આજે સવારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ 25 નવા કેસ આવતા દર્દીઓના સેમ્પલ લઈને જામનગર મોકલાતા તમામ 25 કેસના નેગેટિવ રિપોર્ટ આઈવલ છે

(8:18 pm IST)