Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

બાબરાના લાલકા ગામની સીમમાંથી બે ફીલ્‍ડમાં જુગાર રમતા ૧૭ શખ્‍સો ઝડપાયા

વાહનો સહિત ૩.૧૧ લાખનો મુદામાલ કબ્‍જેઃ LCBનો સફળ દરોડો

અમરેલી, તા.૧૧: પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાયની  જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ  જે અન્‍વયેના ર્ંબાબરા તાલુકાના લાલકા ગામની સીર્મં માં આવેલ લીંબાભાઇ જસમતભાઇ રાઠોડ તથા અરવિંદ આલાભાઇ રાઠોડની વાડીના શેઢા પાસે કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમે છે.

બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોર્રીંની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતા બે અલગ અલગ ફીલ્‍ડમાં કુલ ર્ં૧૭ ઇસર્મોં રોકડ રકમ અને જુગારના સાહિત્‍ય સાથે પકડાઇ ગયેલ હોય, અને એક ઇસમ નાસી ગયેલ હોય, ર્ંઆરોપીઓએ જુગાર રમવા ઉપરાંત સક્ષમ અધિકારીની પરવાનગી વગર જુગાર રમવા અમરેલી જિલ્લામાં પ્રવેશ કરી, સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, બિનજરૂરી દ્યરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેર આરોગ્‍ય અંગે અમલમાં રહેલ વિવિધ જાહેરનામાના ભંર્ગં બદલ ધોરણસર કાર્યવાહી કરી ર્ંબાબરા પોલીસ સ્‍ટેશર્નં માં સોંપી આપેલ છે.

પ્રથમ ફીલ્‍ડમાં જુગાર રમતા પકડાયેલ ઇસમોમાં

(૧) લીંબાભાઇ જસમતભાઇ રાઠોડ, રહે.લાલકા, (તા.બાબરા) (૨) ભુપતભાઇ ખોડાભાઇ શીયાળ, રહે.સોમલપર, (તા.વીંછીયા) (૩) રમેશભાઇ ભગવાનભાઇ ગાબુ, રહે.સોમલપર, (તા.વીછીયા) (૪) નારણભાઇ જસમતભાઇ રાઠોડ (૫) ધિરૂભાઇ લીંબાભાઇ રાઠોડ, (૬) જેસિંગભાઇ બોઘાભાઇ રાઠોડ બધા લાલકા, (તા.બાબરા) (૭) રમેશભાઇ છનાભાઇ સોલંકી, રહે. સોમલપર, (તા.વીછીયા) (૮) વલકુભાઇ વાજસુરભાઇ ખાચર, રહે.લાલકા, (તા.બાબરા) (૯) ચંદુભાઇ અમરાભાઇ સોલંકી, રહે.સોમલપર (તા.વીછીયા) (૧૦) દાનાભાઇ રામભાઇ મીઠાપરા રહે.લાલકા, (તા.બાબરા)નો સમાવેશ થયેલ છે.

રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ ઇસમઃ (૧૧) આલાભાઇ લક્ષમણભાઇ બાલારા રહે. લાલકાની પકડવા તપાસ હાથ ધરી છે.

ર્ંપ્રથમ ફીલ્‍ડમાંથી પકડાયેલ મુદામાલઃ રોકડા રૂ.૩૭,૨૪૦/- તથા ગંજી પત્ત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૮ કિં.રૂ.૮૫૦૦/- તથા મો.સા. નંગ-૦૬, કિં.રૂ.૧,૮૦,૦૦૦/- મળી ર્ંકુલ કિં.રૂ.૨,૨૫૭૪૦/-નો સમાવેશ થયેલ છે. જયારે

બીજા ફીલ્‍ડમાં જુગાર રમતા પકડાયેલ ઇસમોમાં: (૧) અરવીંદભાઇ આલાભાઇ રાઠોડ, રહે.લાલકા, (તા.બાબરા) (૨) નરશીભાઇ કરશનભાઇ મકવાણા, રહે.ઇતરીયા, (તા.ગઢડા) (૩) બાબુભાઇ જાદવભાઇ ઓત્રાદી, (૪) સંજયભાઇ ભનુભાઇ મકવાણા (૫)લાલજીભાઇ રણછોડભાઇ ઝાપડીયા (૬) મનસુખભાઇ કાળુભાઇ રાઠોડ (૭) રાહુલભાઇ ભુપતભાઇ રાઠોડ રહે.બધા લાલકા, (તા.બાબરા)નો સમાવેશ થયેલ છે.

બીજા ફીલ્‍ડમાંથી પકડાયેલ મુદામાલમાં:

રોકડા રૂ.૧૦,૬૯૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૩ જેની કિં.રૂ.૧૫,૦૦૦/- તથા મો.સા. નંગ-૦૨ કિં.રૂ.૬૦,૦૦૦/- મળી ર્ંકુલ કિં.રૂ.૮૫,૬૯૦/-નો સમાવેશ થયેલ છે.

આ કામગીરી ર્ંઅમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેર્બંનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ર્ંએલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીર્મં દ્વારા કરવામાં આવેલ છે.

(2:04 pm IST)