Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબી સિવિલ હોસ્પિટલને સેનેટાઇઝ

 મોરબીઃ સવિલ હોસ્પિટલના તમામ એરિયાને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા હોસ્પિટલની લોબી તેમજ દરેક વોર્ડ અને કમ્પાઉન્ડ સહિતના સ્થળે સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું કોરોના મુકત મોરબી જીલ્લામાં તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સિવિલ હોસ્પિટલને સેનેટાઈઝ કરવામાં આવી હતી. તે તસવીર.

(10:11 am IST)