Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબીમાં કોરોના વોરિયર્સનું અભિવાદન

 મોરબીઃ કોરોના વોરીયર્સ એવા પોલીસ, આરોગ્ય વિભાગ, ડોકટર સહિતની ટીમ જીવના જોખમે કામ કરી રહ્યા છે. પોલીસ જવાનોનો કાફલો સોની બજારમાંથી પસાર થતાં પોલીસ કાફલા પર પુષ્પવર્ષા કરી કોરોના વોરીયર્સનું અભિવાદન કરાયું હતું. તે તસવીર.

(10:13 am IST)