Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

વાંકાનેરના કોરોના પોઝીટીવ દર્દીના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો

વિસ્તારના ૪૨ ઘરના ૨૫૦ લોકોને ઘરમાં કેદ

મોરબી જીલ્લામાં કોરોનાની ફરીથી એન્ટ્રી જોવા મળી છે અને વાંકાનેરના વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી અને તકેદારીના ભાગરૂપે દર્દીના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ વિસ્તારના ૪૨ ઘરના ૨૫૦ લોકોને આવરી લેવાયા છે

(11:58 pm IST)