Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

આકાશમાંથી અગનવર્ષાઃ સુરેન્દ્રનગર ૪૪.૩, અમદાવાદ ૪૪.૦, રાજકોટ ૪૨.૮ ડિગ્રી તાપમાન

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા આકાશમાથી અગનવર્ષા વર્ષી રહી છે આજે રાજયમા સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં ૪૪.૩ ડિગ્રી નોંધાઇ છે જયારે અમદાવાદ બીજા નંબરે એટલે કે ૪૪.૦ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જયારે ઇડર ૪૩.૬, કંડલા એરપોર્ટ અને ગાંધીનગર ૪૩.૨, ભાવનગર ૪૩.૧, ડીસા ૪૨.૯, રાજકોટ ૪૨.૮, ભુજ અને વડોદરા ૪૧.૪, નલીયા ૩૮.૧, મહુવા (સૂરત) ૩૭.૪ પોરબંદર ૩૫.૫, વેરાવળ ૩૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

(7:51 pm IST)