Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઉના પાસે પાણીનું લીકેજ બુરાતુ નથી

ઉનાઃ તાલુકાના કેશરીયા ગામે મહિપરી યોજનાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી વેડફાયુ છે. પ્લોટ વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા વગર વરસાદે... હજુ સુધી મરામત થઈ નથી. લીકેજથી ભરાયેલ પાણીની તસ્વીર

(1:11 pm IST)