Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પોરબંદરમાં છરી વડે હુમલો

પોરબંદર, તા. ૧૧ : નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હર્ષલ હેમતભાઇ શાહને જૂના મનદુઃખથી હિતેશ ઉર્ફે હનુમાન કોળી રે. છાંયાવાળા તથા ર અજાણ્યા માણસોએ છરી વડે હુમલો કરી નાસી ગયાની પોલીસ ફરીયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

(11:31 am IST)