Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સાતમું પગારપંચ આપો : ભાવનગર સરકારી એન્જી, કોલેજના પ્રોફેસરોએ કાળા કપડાં પહેરી પ્રદર્શન કર્યું

તમામ કોલેજના પ્રોફેસરોએ કાળા કપડા પહેરીને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો

ભાવનગર : ભાવનગરમાં સરકારી એન્જિનિયરીંગ કોલેજોના પ્રોફેસરો દ્વારા કાળા કપડા પહેરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું  વિરોધ કરવા પાછળનું કારણ એ હતું કે સરકારના તમામ કર્મચારીઓને સાતમું પગાર પંચ આપવામાં આવ્યું છે. પરંતુ એન્જિનિયરીંગ કોલેજના પ્રોફસરોને હજુ છઠ્ઠુ પગારપંચ આપવામાં આવે છે. જેથી તેમને સાતમા પગારપંચનો લાભ મળે તેવી માગ સાથે તમામ કોલેજના પ્રોફેસરોએ કાળા કપડા પહેરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(10:21 pm IST)